'બાલિકા વધૂ'માં આનંદીનું પાત્ર ભજવીને જાણીતી થઈ છે અવિકા
આ દિવસોમાં તે પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે
હાલમાં જ તેણે કેટલીક વધુ નવી તસવીરો શેર કરી છે
જેમાં તે અત્યાર સુધીના લુક કરતા એકદમ અલગ દેખાઈ રહી છે
અવિકા તેના સ્ટાઈલિશ લૂક માટે પણ ચર્ચામાં રહે છે
અવિકા તેના સ્ટાઈલિશ લૂક માટે પણ ચર્ચામાં રહે છે
અવિકા ગૌરનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.