અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે
અવનીતે બ્લેક લૂકમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે
બ્લેક બોડીકોન લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે
અભિનેત્રીનો કાતિલ લૂક વાયરલ થયો છે
ફેન્સ પણ તેના બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે
બ્લેક લૂકમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
અવનીત કૌરે નાની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે