આજકાલ હાર્ટને લગતી બીમારી ખુબ વધી રહી છે
તો બીજી તરફ આપણું ખાનપાન પણ ખરાબ થઈ રહ્યું છે
વધુ પડતું મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે, જે હૃદય પર તાણ લાવી શકે છે.
વધુ મીઠું ખાવાથી હાર્ટ એટેક પણ આવી શકે છે
આવું એટલા માટે થાય છે કારણે કે વધુ મીઠું પાણી જમા કરી લે છે
તેનાથી લોહીની માત્રા વધી જાય છે અને હાર્ટને લોહી પંપ કરવામાં તકલીફ પડે છે
આથી ભોજનમાં યોગ્ય માત્રામાં જ મીઠાનો ઉપયોગ કરો