અભિનેત્રી નિહારિકા રાયઝાદા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે
એક્ટ્રેસ નિહારિકાએ તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે
નિહારિકાએ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે
નિહારિકાએ બંગાળી ફિલ્મ Damadolથી કરિયરની શરૂઆત કરી હતી
નિહારિકાએ બોલિવૂડ ફિલ્મ સૂર્યવંશીથી લોકપ્રિયતા હાંસલ કરી હતી
નિહારિકા રાયઝાદાનો ઉછેર યુરોપમાં થઈ છે. તેણે લક્ઝમબર્ગમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે
નિહારિકા 2010 માં 'મિસ ઈન્ડિયા યુકે' અને 'મિસ ઈન્ડિયા વર્લ્ડવાઇડ' ની રનર-અપ રહી હતી.