અભિનેત્રી અને મોડલ કંગના શર્મા પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે

તે મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં જોવા મળી હતી.

તેણે પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા. આ લૂકની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

કંગના શર્માની લેટેસ્ટ તસવીરોને લઇને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે

કંગના શર્માએ કોફી કલરનો થાઇ સ્લિટ મિની ડ્રેસ પહેર્યો છે.

કંગના શર્માની તસવીરો જોઇ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

35 વર્ષીય કંગના શર્મા બોલિવૂડ અને ઓટીટી જગતની અભિનેત્રી છે.