વેઇટ લોસ માટે રોજ કેટલા કલાક એક્સરસાઇઝ કરવી?
વજન ઉતારવા માટે એક્સરસાઇઝ કરવી જરૂરી
ડાયટ અને એક્સરસાઇઝ બંને કરવું ખૂબ જ જરૂરી
રોજ કેટલું વર્ક આઉટ કરવાથી વજન ઉતરે છે
સપ્તાહમાં રોજ 300 મિનિટ એક્સરસાઇઝ કરવી
રોજ 30થી 60 મિનિટ એક્સરસાઇઝ કરવી જોઇએ
નિયમિત એક્સરસાઇઝ કરવાથી વજન ઉતરે છે