નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે
નિકિતા સ્વસ્થ રહેવા જીમમાં ખુબ પરસેવો પાડે છે
નિકિતા પોતાની ફિટનું ખુબ ધ્યાન રાખે છે
હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે
નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે
જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે
આ તસવીરમાં અભિનેત્રી પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતી જોવા