ટીવી અભિનેત્રી નુસરત ભરુચાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

નુંસરતનું ઓલ બ્લેક શાનદાર ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે

ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસ લૂક કેરી કર્યો છે

કેમેરા સામે નુસરતે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવ્યા છે

અભિનેત્રી નુસરત ભરૂચાના હુસ્નના લાખો લોકો દીવાના છે

નુસરતે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જે ફોટો જોઈને ફેન્સના દિલ ધકધક થવા લાગ્યા છે

ફોટોમાં નુસરત ભરૂચા ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે અને તે હોટ લાગી રહી છે