બોલિવૂડ એક્ટ્રેસ આયશા શર્માએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

આયશાએ બાથરૂમમાં લીધેલી એક મિરર સેલ્ફી શેર કરી છે

જેમાં તેનો બોલ્ડ લુક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.

તસવીરમાં આયેશા શર્મા વ્હાઇટ ટૉવલ સ્ટાઇલ ડ્રેસમાં જોવા મળી રહી છે

આયશા શર્મા બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્માની બહેન છે.

આયશા શર્માએ બોલિવૂડ ફિલ્મ ‘સત્યમેવ જયતે’થી ડેબ્યૂ કર્યું હતું.