લીવર એ આપણા શરીરનું મહત્વનું અંગ છે

લીવરમાં કોઈ સમસ્યા હોય તો તેના લક્ષણો જોવા મળે છે

ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવરની સમસ્યાઓ વધી રહી છે

શરુઆતમાં જ કેટલાક ગંભીર લક્ષણો જોવા મળે છે

પેટમાં ઉપરના ભાગે સતત દુખાવો થવો તેના લક્ષણો છે

હાથ પગમાં ખંજવાળ આવે તો તે પણ લીવર ખરાબના લક્ષણો છે

વારંવાર ઉલટી જેવા લક્ષણો થાય તો લીવરમાં મુશ્કેલી છે