સૌમ્યા ટંડને કેમેરા સામે બતાવી કાતિલ અદા

ટીવી શો “ઐસા દેશ હૈ મેરા”થી સૌમ્યાએ કારકિર્દીની શરુઆત કરી હતી   

ત્યાર બાદ તેને 'ભાભી જી ઘર પર હૈ' થી ઓળખ મળી   

સૌમન્યા ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે   

સૌમ્યા ટંડને નાના પડદાની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે.

એક્ટિંગની સાથે તેની સુંદરતાના પણ વખાણ થાય છે   

ફેન્સ સાછે કનેક્ટ રહેવા તે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે