બાથરુમમાં ફક્ત ટૂવાલ વીંટી રુમા શર્માએ આપ્યા બોલ્ડ પોઝ
રૂમા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
રૂમા શર્માના ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે
તાજેતરમાં રુમાએ કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં રુમાએ ટૂવાલથી શરીરને ઢાંક્યું છે
આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે
રુમા આ તસવીરોમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી