ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

તેમ છતા કેટલાક લોકોને અમુક ફળ ખાવાની ના પાજવામાં આવે છે

જેમ કે, ડ્રેગન ફ્રુટ કેટલાક લોકોએ ન ખાવું જોઈએ

જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય,તો ડ્રેગન ફ્રૂટ ન ખાવો

જે લોકોને પાચનની સમસ્યા હોય તેમણે પણ ન ખાવું જોઈએ

જે લોકોને લો બીપીની સમસ્યા હોય તેમણે પણ આ ફ્રુટ ન ખાવું જોઈએ

કિડની સ્ટોનની સમસ્યા ધરાવતા લોકોએ પણ ડ્રેગનફ્રુટની દુર રહેવું