કોળાના બીજ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે
તેમાં વિટામિન, પ્રોટીન, ઓમેગા 3 અને ઓમેગા 6 જેવા પોષક તત્વો હોય છે
તે ઈંગ્લીશમાં તેને pumpkin seeds કહેવામાં આવે છે
કોળાના બીજમાં ફાઇબર અને પ્રોટીન હોય છે જે વજન નિયંત્રણમાં મદદ કરે છે
બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદ કરે છે
માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે