અભિનેત્રી રીવા અરોરાએ તેના મહાકુંભ પ્રવાસની ઘણી તસવીરો શેર કરી છે.
તેણે સંગમમાં પવિત્ર ડૂબકી પણ લગાવી હતી.
રીવાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી
રીવા અરોરાએ મહાકુંભ દરમિયાન સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
મહાકુંભમાં અભિનેત્રી એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી.
તેણીએ સાડીના લુક સાથે ગળામાં રુદ્રાક્ષનો હાર પહેર્યો હતો.
રીવા અરોરાએ મહાકુંભમાં અલગ અલગ પોઝ આપતા પોતાના ફોટો પડાવ્યા છે