ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની 5 મેચોની ડિટેલ્સ, ક્યારે-ક્યાં રમાશે ?
આઇસીસી (ICC) આઠ વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રૉફી રમાડી રહ્યું છે
ટૂર્નામેન્ટનું પાકિસ્તાનમાં રમાય છે પરંતુ ભારતની મેચો દુબઈમાં રમશે
ટૂર્નામેન્ટનું પાકિસ્તાનમાં રમાય છે પરંતુ ભારતની મેચો દુબઈમાં રમશે
ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં પાંચ મેચો રમવાની છે, જાણો...
20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
૨૩ ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ