ગુજરાતી ટીવી અભિનેત્રી પૂજા ગૌરે ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે

ટીવીની 'પ્રતિજ્ઞા' ફેમ્ ગર્લ પૂજા ગૌરનો સ્ટાઇલિશ સાડી લૂક વાયરલ થયો છે

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

ટીવી એક્ટ્રેસ પૂજા ગૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યા છે

તસવીરોમાં પૂજાનો ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે

પૂજા ગૌરે ટીવી પર તેની કેરિયરની શરૂઆત 'કિતની મોહબ્બત હૈ'થી કરી હતી

પૂજાએ ટીવી સીરિયલ 'પ્રતિજ્ઞા બન જાયે'થી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ મેળવી છે