ટીવી એક્ટ્રેસ જિયા શંકરે ફોટોશૂટ કરાવ્યું છે
જિયા શંકરનું આ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે
જિયા શંકરે રેડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.
તે બિગ બોસ ઓટીટી સીઝન 2માં જોવા મળી હતી
જિયા શંકરે વર્ષ 2013 માં તેલુગુ મૂવી Entha Andanga Unnaveથી ડેબ્યૂ કર્યું હતું
વર્ષ 2015માં જિયાએ ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી.