જામફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

રોજ જામફળ ખાવા જોઈએ

જામફળનું સેવન રાત્રે ન કરવું જોઈએ

રાત્રે ઠંડા ફળ ખાવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે

જામફળ ખાવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પછી અને લંચ પહેલા છે

ખાલી પેટ જામફળ ખાધા પછી પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે

જરુરી નથી કે ખાલી પેટે ખાવામાં આવેલ દરેક ફળ તમને ફાયદો કરે