ટીવી અભિનેત્રી ટીના દત્તાએ ન્યૂ લૂકથી સૌના દિલ જીતી લીધા છે

ટીના દત્તાએ ગૉલ્ડન સાડીમાં ક્યૂટ ફોટોશૂટ કરાવ્યું છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી

એક્ટિંગની સાથે અભિનેત્રી પૉલ ડાન્સિંગ અને કિકબૉક્સિંગ કરે છે

ટીનાએ બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મ પિટા માતા સંતાનમાં કામ કર્યુ હતુ