યાશિકા આનંદ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

યાશિકા તમિલ ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કરે છે.

યાશિકા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે

યાશિકાએ તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

યાશિકા આનંદે બેકલેસ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

આ આઉટફિટમાં યાશિકા કિલર પોઝ આપી રહી છે

યાશિકાએ તમિલ ફિલ્મ Oru Dhruvangal Patinaaru થી ડેબ્યૂ કર્યું હતું