બટાટા ખાવાના 5 મોટા ફાયદા
બટાટાને શાકભાજીનો રાજા કહેવાય છે
બટાકામાં ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે
બટાટામાં ફાઈબર વધુ માત્રામાં જોવા મળે છે.
બટાટામાં ફુલ પોટેશિયમ હોય છે
જેના કારણે નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે છે.
બટાકામાં વિટામિન-સી વધુ હોય છે.