તુલસીના પાનમાં વિટામીન A, C, K, આયર્ન, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, યુજેનોલ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

આ પાંદડાઓમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ વધુ માત્રામાં હોય છે.

તુલસીના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે. આને સવારે ખાલી પેટ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.

તુલસીના પાન એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઈરલ ગુણોથી ભરપૂર હોય છે.

તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે રોગો અને ચેપ સામે રક્ષણ આપે છે.

તુલસીના પાન પાચનતંત્રને સુધારે છે. તે એસિડિટી, ગેસ અને અપચોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

તુલસીના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.