લવિંગનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
તેમાં રહેલા ઔષધિય ગુણો સ્વાસ્થ્યને લાભ આપે છે
સામાન્ય રીતે લવિંગ શરદી, ઉધરસ અને કફમાં મદદ કરે છે
પરંતુ તમે ઘીમાં શેકીને લવિંગ ખાશો તો તે ખૂબ જ ફાયદાકારક છે
લવિંગ અને ઘી સાથે ખાવાથી તે તમને ઈન્ફેક્શનથી બચાવશે
લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે
એક ચમચી ઘીમાં લવિંગ નાખી તેને શેકી નાખો