કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે, જે શરીરના કોષો બનાવવામાં મદદ કરે છે
પરંતુ, ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે.
એક્સપર્ટના મતે ડ્રાય ફ્રૂટ્સમાં સારી ચરબી હોય છે
જે ખરાબ
કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.
ડ્રાય ફ્રુટ્સમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયને મજબૂત બનાવે છે અને હૃદયના રોગોને
રોકવામાં મદદ કરે છે.
ડ્રાયફ્રુટ્સમાં વિટામીન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે,