બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે

આ ફોટોશૂટમાં નુસરત ભરૂચાનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે

તાજેતરમાં જ એક્ટ્રેસ આ લૂકમાં એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી

નુસરતે પર્પલ કલરના થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેર્યું હતું

એક્ટ્રેસે આ ફોટોશૂટમાં ઘણા કિલર પોઝ આપ્યા છે

નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે