ડાયટમાં ચીજ કરો સામેલ સ્કિન લૂઝ નહિ થાય
આ ફૂડ કોલેજનને બૂસ્ટ કરી સ્કિનને ટાઇટ કરશે
આ 5 ફૂડ કોલેજનને બૂસ્ટ કરી યંગ રાખે છે
રોજ બે વ્હાઇટ ઇંડાનું કરો સેવન
રોજ 2 ટામેટાંનું સેવન કરો
ત્રણ લસણની કળીનું ખાલી પેટ કરો સેવન
પાલકનું સેવન પણ સ્કિનને યંગ રાખશે