બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરોથી
ચાહકોને પ્રભાવિત કરે છે
અભિનેત્રીએ તાજેતરમાં એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે
સોનમ કપૂર ભલે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે
પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
સોનમે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટના ફોટા શેર કર્યા છે.
ફોટામાં સોનમ કપૂર ગોલ્ડ પ્લેટેડ મેટલ કાસ્ટ બ્રેસ્ટપ્લેટવાળું ફ્રોક
પહેંર્યું
છે
આ ઓફ શોલ્ડર આઉટફિટમાં તે એક સુંદર પરી જેવી લાગે છે.