સ્વાસ્થ્ય માટે કેળા ઘણા ફાયદાકારક છે

કેળા ખાવાથી શરીરને તાત્કાલિક એનર્જી મળે છે

કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે

તેમાં વિટામિન B6નું પ્રમાણ ખૂબ ઊંચું

કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે  છે

કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે

રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ