શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે
આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે
શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.
શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ
લેટેસ્ટ લુકમાં અભિનેત્રી ખૂબ જ સ્વેગમાં જોવા મળી રહી છે
એક્ટ્રેસની આ સ્ટાઈલ જોઈને વિશ્વાસ ન થઈ શકે કે તે 41 વર્ષની છે.
હોટ લુક અને કર્વી ફિગરથી શમા મોટી અભિનેત્રીઓને માત આપી શકે છે