આ 6 ફળો ખાવાથી વજન વધે છે

કેળામાં કાર્બ્સ,સ્ટાર્ચ, સુગર ભરપૂર છે

જે વજન વધારવાનું કામ કરે છે

ચીકુમાં નેચરલ સુગર વધુ હોય છે

ચીકુ હાઇ કેલેરીનો પણ સ્ત્રોત છે

1 કપ દ્રાક્ષમાં 23 ગ્રામ ચીની હોય છે

અનાનસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે