બોલિવૂડ એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોય બોલ્ડનેસમાં અનેક એક્ટ્રેસને ટક્કર આપે છે.
શિવાલિકા બોલિવૂડના જાણીતા ડિરેક્ટર અભિષેક પાઠકની પત્ની છે.
તે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે
અભિષેક પાઠકે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 ડિરેક્ટ કરી હતી.
શિવાલિકાના આ ફોટા ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે
વર્ષ 2023માં શિવાલિકા ઓબેરોયે અભિષેક પાઠક સાથે લગ્ન કર્યા હતા
જોકે, લગ્ન પછી તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.