ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અદભુત ફોટોશૂટની તસવીરો શેર કરી છે
તસવીરોમાં શ્વેતા ગ્લેમરસ ગાઉનમાં જોવા મળી રહી છે
આ તસવીરો જોઈને તેના ચાહકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
શ્વેતા તિવારી તેની ફિટનેસ અને સ્ટાઇલ માટે જાણીતી છે
તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.
તે 43 વર્ષની છે અને બે બાળકોની માતા છે.
શ્વેતા તિવારીએ ટીવી સીરિયલ 'કસૌટી ઝિંદગી કી'થી લોકપ્રિયતા હાંસલ કરી હતી