દરરોજ લોકો કોફીનું સેવન કરતા હોય છે

કોફી પીવાથી શરીરને એનર્જી મળે છે

પરંતુ શું તમે જાણો છો કોફી પીવાનો યોગ્ય સમય શું છે

ખોટા સમયે કોફી પીવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે

મોટાભાગે લોકો સવારે ઉઠતા જ કોફી પીવાનું પસંદ કરે છે

સવારે શરીરમાં કાર્ટિસોલ હોર્મોન વધુ હોય છે, જેથી કોફીની અસર ઓછી થઈ જાય છે

સવારે ઊઠીને 2 કલાક બાદ કોફી પીવાથી ફાયદા થાય છે