બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા લગ્ન તાજેતરમાં જ થયા હતા

નીલમ ઉપાધ્યાય અને સિદ્ધાર્થના લગ્નના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

પ્રિયંકા તેની પુત્રી માલતી સાથે ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચી ગઈ હતી.

પ્રિયંકાએ હવે ચાહકોને તેના ભાઈના લગ્નમાં પહેરેલા આઉટફિટની એક ઝલક બતાવી હતી

પ્રિયંકાએ હલ્દી સેરેમનીમાં યલો કલરના આઉટફિટમાં સુંદર લાગી રહી હતી.

હલ્દી સેરેમનીમાં પ્રિયંકાના સાસુ સાથેના ફોટા વાયરલ થયા છે.

લગ્નના બધા જ ફંક્શનના ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા