પરંતુ શું તમે જાણો છો કે કેળા ખાવાથી તમે આ દુખાવામાં રાહત મેળવી શકો છો 

ચાલો જાણીએ કે આહારમાં કેળાનો સમાવેશ સાંધાના દુખાવામાં કેવી રીતે મદદ કરે છે. 

કેળા ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે 

તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો હોય છે, જે સાંધા માટે ફાયદાકારક છે. 

કેળામાં પોટેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે 

આનાથી શરીરમાં કેલ્શિયમની માત્રા નિયંત્રણમાં રહે છે, જે સાંધાઓને મજબૂતી આપે છે. 

કેળામાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાંધામાં સોજો અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.