સ્ટાર કીડ રાશા થડાણીનો ન્યૂ લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છ

યંગ ગર્લ રાશા થડાણીના નવા ફોટોશૂટની તસવીરો પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

હાથમાં બેન્ડ, ચહેરા પર સ્માઇલ અને ટૉન્ડ કર્વી ફિગર સાથે હૉટ લાગી રહી છે

બોલીવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાણી હજી તો 19 જ વર્ષની છે

આ તસનીરમાં તાન્યા દરિયા કિનારે મસ્તી કરતી જોના મળી રહી છે

આ ફોટોશૂટના ફોટો જોઈને ફેન્સની ધડકનો તેજ થઈ ગઈ હતી અને તેમને પરસેવો વળી ગયો હતો