જો તમે તમારા પાર્ટનર સાથે ડેટ પર જઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો
વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડે સાથે થઇ હતી.
વેલેન્ટાઇન વીકમાં તમે તમારા પાર્ટનર સાથે ડેટ પર જવાનું આયોજન કર્યું
તમારા જીવનસાથીની પસંદ અને નાપસંદને ધ્યાનમાં રાખો અને તે મુજબ યોજના બનાવો.
એવું ન થવું જોઈએ કે તમે તમારી યોજના બનાવો અને તમારા જીવનસાથીને તે યોજના કે સમય યોગ્ય ના લાગે
હંમેશા તમારા પાર્ટનરની પસંદગીઓનું ધ્યાન રાખો.ડેટ પર હંમેશા સમયસર પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તમારા વર્તન પર ધ્યાન આપો અને તમારા પાર્ટનર સાથે આદરથી વર્તશો.