એક્ટ્રેસ શમા સિકંદર દરેક લૂકમાં હોટ લાગે છે

અભિનેત્રીએ બ્લેક લૂકમાં હોટ તસવીરો શેર કરી

નવા લૂકમાં શમા બ્લેક અંદાજમાં જોવા મળી

કેમેરાની સામે શમાએ આપ્યા સુંદર પોઝ

અભિનેત્રીના હોટ ફિગર પર ફેન્સ ફિદા થયા છે

હાથમાં ફૂલ સાથે શમાએ આપ્યા કાતિલ પોઝ

શમા સિકંદરની આ તસવીરો વાયરલ થઈ છે