સંજીદા શેખે ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે
ટીવી અભિનેત્રી સંજીદા શેખે સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી છે
હાલમાં સિમ્પલ લૂકમાં સંજીદા શેખે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે
સંજીદા શેખે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી
સંજીદાનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો
આ તસવીરોમાં અભિનેત્રી બ્રાલેસ ફ્રન્ટ રિવીલિંગ ડ્રેસમાં હસતી જોવા મળી હતી
સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી