બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી નોરા ફતેહીએ છ ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો

અભિનેત્રીએ દુબઈમાં તેના મિત્રો સાથે ખૂબ જ ધામધૂમથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો

તેણીએ આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

નોરાએ તેના જન્મદિવસ પર બ્લેક આઉટફિટ પહેર્યો હતો.

જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

તસવીરોમાં તેનો સ્ટાઇલિશ લુક જોવા મળી રહ્યો છે