તાન્યા શર્મા જાણીતી ટીવી અભિનેત્રી છે

ટીવી સીરિયલ 'અફસર બિટિયા'થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી

તાન્યા શર્મા એક્ટિંગ કરતા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે

તાન્યા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાન્યાનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે

આ તસનીરમાં તાન્યા દરિયા કિનારે મસ્તી કરતી જોના મળી રહી છે

ફેન્સને તાન્યાનો દરેક લુક ખુબ પસંદ આવે છે