ઉપવાસથી શરીરને થાય છે આ 8 ફાયદા, જાણી લો

ઉપવાસ કરવાથી શરીરમાં ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે

આનાથી શરીર સાફ રહે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર થાય છે

શરીરને શારીરિક અને માનસિક બંને રીતે આરામ મળે છે

ઉપવાસથી ચરબી બર્ન થાય અને વજન ઘટાડવું સરળ બને છે

ઉપવાસ કરવાથી LDL કૉલેસ્ટ્રોલનું સ્તર 10 થી 21 ટકા ઘટે છે

ઉપવાસમાં ફળોના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે