ટીવી એક્ટ્રેસ પલક પુરસવાની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

પલકે તાજેતરમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

તસવીરોમાં તે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે

પલકે બિગ બોસ ઓટીટી 2થી લોકપ્રિયતા હાંસલ કરી હતી

પલક ડાન્સ રિયાલિટી શો નચ બલિયેની સીઝન 9 માં જોવા મળી છે.

અભિનેત્રી એક મોડેલ અને ફેશન ડિઝાઇનર પણ છે.