ટીવી સ્ટાર આરાધના શર્માએ ગૉર્ઝિયસ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

આ વખતે 'તારક મહેતા' એક્ટ્રેસે ફ્લૉરલ પ્રિન્ટમાં પૉઝ આપ્યા છે

આરાધના શર્માએ ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, શૉર્ટ્સ ફ્રૉક સાથે લૂક કેરી કર્યો છે

આરાધના શર્મા આ ફોટામાં કાતિલથી ફોટાને વધુ સેક્સી બનાવી રહી છે

આરાધના શર્મા જ્યારે તારક મહેતા શૉમાં જોડાઇ તો તેને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસિદ્ધિ મળી

આરાધના શર્મા 'સ્લ્પિલિટ્સવિલા 12' ની કંટેસ્ટેંટ રહી ચૂકી છે