ફાઇબરથી ભરપૂર ચીકુ પાચન માટે ઉત્તમ ફળ છે.

ચીકુ કબજિયાત, સોજો અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

જોકે, ચીકુ ખાવા કેટલાક લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ ચીકુ ન ખાવા જોઇએ. એટલા માટે ડોક્ટરો ડાયાબિટીસમાં ચીકુ ન ખાવાની સલાહ આપે છે.

ચીકુ ખાવાથી સુગર લેવલ વધી શકે છે. જો તમને એલર્જી હોય તો ચીકુ ન ખાવા જોઇએ

કારણ કે તેમાં ટેનીન અને લેટેક્સ નામના રસાયણો હોય છે જે શરીરમાં એલર્જી પેદા કરે છે.

ચીકુમાં ફાઇબર સારી માત્રામાં જોવા મળે છે. જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.