પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે
દરરોજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ
ગરમ પાણી આપણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે
નવશેકું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થશે
ગરમ પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે
ગરમ પાણી પીવાથી અપચો દૂર થાય છે અને પાચનક્રિયા સુધરે છે
પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે