જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે
જ્યોર્જિયાએ હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
જ્યોર્જિયા એન્ડ્રિયાની અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે
પોતાના હોટ ફિગરથી ચાહકોને દંગ કર્યા છે
અભિનેત્રીનો ગ્લમેરસ અંદાજ વાયરલ થયો છે
જ્યોર્જિયા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી
જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવી દિધા છે