રોજ દાડમ ખાવાથી શરીરમાં અનેક ફાયદા થશે

સવારે ખાલી પેટ દાડમ ખાવાથી તમને ડબલ ફાયદા મળશે

દાડમમાં હાજર વિટામિન સી તમને લાભ આપશે

દાડમનું સેવન વાળ અને સ્કીન માટે સારુ

દાડમ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળશે

યાદશક્તિ માટે પણ દાડમનું સેવન સારુ રહે છે

રોજ દાડમના દાણા ખાવાથી પાચન સારુ રહે છે