જો કોઈ રોગ શરીરમાં પ્રવેશ કરે છે, તો તેની સીધી અસર પેશાબમાં દેખાય છે
કોઈ રોગના કારણે પેશાબના રંગમાં ફેરફાર, ગંધ, દુખાવો અને અસ્વસ્થતા થઈ શકે છે
આજે આપણે પેશાબના રંગના આધારે બિમારીના લક્ષણો જાણીશું
આછો પીળો રંગ એ પણ સૂચવે છે કે તમે દિવસમાં જેટલું પાણી પી રહ્યા છો
ઘેરો પીળો રંગ સુચવે છે કે શરીરમાં હાઇડ્રેશનની ઉણપ છે
પેશાબનો વાદળ જેવો રંગ મૂત્રાશયના ચેપને કારણે અને અન્ય ઘણી ગંભીર બીમારીઓ સુચવે છે
જો કોઈ કારણ વિના લાલ રંગનો પેશાબ આવે તો કિડની રોગ, ચેપ, આંતરિક ઈજા હોઈ શકે છે